🌾 ખેડૂત મિત્ર – Farming & Agriculture Channel 🌾
GMAIL- ravikaka598@gmail.com
📢 Paid Promotion Available |
🌾 Farming Content
📞 9327303975
આ ચેનલ પર તમને ખેતીને લગતી ઉપયોગી અને સરળ માહિતી ગુજરાતી ભાષામાં આપવામાં આવશે. 👨🌾🌱
અહીં તમને મળશે:
💸 ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટેના ખેતીના વિચારો
🌿 દેશી અને કુદરતી ખેતીના ઉપયોગી ઉપાયો
🌱 પાકની વાવણીથી લઈને લણણી સુધીની માહિતી
🐛 પાકમાં આવતા જીવાત અને રોગોની ઓળખ તથા નિયંત્રણની માહિતી
👨🌾 ખેડૂતોના અનુભવ અને સફળ ખેતીની માહિતી
અમારો હેતુ ખેડૂતો સુધી સરળ ભાષામાં ઉપયોગી કૃષિ માહિતી પહોંચાડવાનો છે, જેથી ખેડૂત ભાઈઓ ખેતીમાં યોગ્ય નિર્ણય લઈ શકે અને ઉત્પાદન તથા આવક વધારવા માટે નવી પદ્ધતિઓ જાણી શકે.
📌 અહીં મુકવામાં આવતી માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. કોઈપણ દવા, ખાતર અથવા પાક સંરક્ષણની પદ્ધતિનો ઉપયોગ કરતા પહેલા સ્થાનિક કૃષિ નિષ્ણાત અથવા અધિકૃત કૃષિ સલાહકારની સલાહ લેવી.
🙏 જો તમને ખેતી સંબંધિત માહિતી ઉપયોગી લાગે તો
👍 Video Like કરો
🔔 Channel Subscribe કરો
📲 તમારા ખેડૂત મિત્રોને Share કરો.
🌾 ખેડૂત મજબૂત તો દેશ મજબૂત! 🇮🇳
🚜 જય જવાન 🇮🇳 જય કિસાન 🌾
7.2Mпросмотров
23залётов
×71.0лучший
21.5Kпросмотров в день
0медиана
48роликов за период
Лонги vs Шортсы · просмотры
Недостаточно данных — суточные снимки просмотров ещё копятся.